Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૯: ખંભાળિયાના ૧ર૦ વર્ષ જુના કેનેડી બ્રીજના સ્થાને નવો પુલ બનાવવાનું કામ લોકસભાની ચૂંટણી પછી હજી પણ વિલંબમાં પડ્યું છે. જે અંગે ડિજાઈન તથા ખર્ચના અંદાજો તૈયાર કરીને ગાંધીનગર મોકલાયાછે, જે મંજુર થયા પછી આગળની કામગીરી થશે.
આ પુલના નિર્માણમાં ઘણો લાંબો સમય લાગે તેમ હોવાથી રૂ. ૯૦ લાખના ખર્ચે ઊંચો અને પાકો ડાયવર્ઝન માર્ગ બનશે. જે અંગેનું ટેન્ડર બહાર પાડીને મંજુરી માટે સંબંધિત વિભાગમાં મોકલાયું છે. થોડા સમયમાં પાકા ડાયવર્ઝનનું કામ શરૂ થવાની ધારણા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial