Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવાળીના પાવન દિવસ નિમિત્તે જામનગરમાં સેન્ટ્રલબેંક રોડ પર આવેલ ધ્રુવફળી શેરી નં. ૧માં આવેલ પીપળેશ્વર મહાદેવના મંદિર પાસે રહેતાં પાર્થ ડી. સામાણી (એડવોકેટ) તથા શ્રીમતી વિભૂતી પી. સામાણીએ શિવજીની રંગાળી તૈયાર કરી હતી. આરંગોળીને બનાવતા અંદાજે પ થી ૬ કલાકનો સમય લાગ્યો હતો. ઉપરોક્ત તસ્વીરમાં શિવજીની સુંદર રંગોળી દૃશ્યમાન થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial