Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩પ ડીગ્રીઃ ભેજનું પ્રમાણ ૭૬ ટકા

ન્યુનત્તમ તા૫માન રર ડીગ્રી નોંધાયું:

જામનગર તા. ૯: છેલ્લા ર૪ કલાકમાં જામનગરમાં મહત્તમ તાપમાન યથાવત્ જળવાયું છે, જો કે ભેજના પ્રમાણમાં નહીવત્ ઘટાડો થયો છે, તો ન્યુનત્તમ તાપમાનનો પારો ઊંચકાયો છે, પરંતુ પવનની ઝડપ વધી છે.

જામનગરમાં આજે પૂરા થતાં ર૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી અને ન્યુનત્તમ તાપમાન રર ડીગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ૭૬ ટકા તથા પવનની ઝડપ પ્રતિકલાકના ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

આગલા દિવસે પણ મહત્તમ તાપમાન ૩પ કિ.મી. નોંધાયું હતું. એટલે કે મહત્તમ તાપમાન યથાવત્ જળવાયું હતું, જ્યારે ન્યુનત્તમ તાપમાન આગલા દિવસે ર૧ ડીગ્રી હતું. એટલે કે એક ડીગ્રી ઊંચકાયું હતું, તો આગલા દિવસે ભેજનું પ્રમાણ ૮૦ ટકા નોંધાયું હોવાથી નજીવો ઘટાડો નોંધાયો હતો. તેવી જ રીતે પવનની ઝડપમાં થોડો વધારો નોંધાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh