Advertisement
Author: નોબત સમાચાર

તા. ર૮-ઓક્ટોબરે દેવરીયાથી કુરંગા સુધીના નેશનલ હાઈવેનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ

દોઢ વર્ષ પહેલા બનેલા અને વાહન-વ્યવહાર ચાલુ છે તે માર્ગનું હવે લોકાર્પણ !!

ખંભાળીયા તા. ર૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના દેવળીયાથી દ્વારકાના કુરંગા સુધી ૧૧૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે આધુનિક પદ્ધતિથી ફોરટ્રેક રોડ નેશનલ હાઈવે બન્યો હતો. જેનું વિધિવત લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. ર૮-૧૦-ર૦ર૪ ના અમરેલીમાં ત્યાં ના કાર્યક્રમમાં કરશે.

ખંભાળીયાથી દ્વારકા નવા બનેલા આ નેશનલ હાઈવે પર ખંભાળીયા તથા ઓખામઢી બે જગ્યાએ ટોલનાકા પણ આવેલા છે. હાલ હંજરાખડી પાસે સાત કિ.મી. ના રસ્તામાં હવાઈપટ્ટી તરીકે પણ ઉપયોગ થઈ શકે તે માટેનું કામ ચાલુ છે. દોઢેક વર્ષ પહેલા આ રોડ બની ગયેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh