Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ટાઉન હોલ સર્કલ પાસે આવેલ જામસાહેબની જગ્યામાં દર વર્ષે તિબેટીયન લાસા માર્કેટ (ગરમ કપડાની બજાર) ભરાય છે. જામનગરના જામસાહેબ દ્વારા આ જમીન તિબેટીન લોકોને વિના મૂલ્યે ફાળવવામાં આવે છે. ગઈકાલે સાંજે જામનગરના ભાવી જામસાહેબ અને પૂર્વ ક્રિકેટર અજય જાડેજા દ્વારા જામનગરમાં પ્રથમ વખત ઉદ્દઘાટન પ્રસંગમાં હાજરી આપી હતી. અને આ તીબેટીન લાસા માર્કેટ (ગરમ કપડાની બજાર)નું ઉદ્દઘાટન કર્યું છે. ભાવી જામ સાહેબનું શાલ ઓઢાડી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial