Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની હાલારી ભાનુશાળી જ્ઞાતિના
જામનગર તા. ૨૬: જામનગરની હાલારી ભાનુશાળી જ્ઞાતિના વર્ષ ર૦ર૩-ર૪ માં ધોરણ ૮ થી ડીગ્રી સુધીના અભ્યાસ ક્રમમાં સારા ગુણાંકો સાથે ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ધન્વન્તરિ ઓડીટોરિયમમાં યોજાયો હતો.
આ સમારોહમાં હાલારી ભાનુશાળી જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા, જ્ઞાતિના સર્વે ટ્રસ્ટીઓ, આગેવાનો, વકીલો, ડોક્ટરો, સન્માનિત વિદ્યાર્થીઓના પરિવારજનો, પત્રકારો ઉપસ્થિત રહ્યા હતાં.
આ સમારોહમાં જ્ઞાતિના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહમંત્રી મિહીરભાઈ નંદાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિના ટ્રસ્ટીઓ તથા સ્વયંસેવકોએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial