Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૬: રજીસ્ટ્રાર-સહકારી મંડળીઓ વિભાગ હેઠળ ફરજ બજાવતા કાર્યાલય અધિક્ષક સંવર્ગ વર્ગ-૩માં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક સંવર્ગ ફરજ બજાવતા કુલ ૧૮ કર્મચારીઓની બદલીના આદેશો કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યાલય અધિક્ષક તરીકે ફરજ બજાવતા એસ.એમ. કેશવાલાને પોરબંદરમાં મૂકવામાં આવ્યા છે.
જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મદદનિશ સહકારી અધિકારી એન.કે. જોશીને સીની. કલાર્ક જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા સીની. કલાર્ક એ.આર. કોયાણીને રાજકોટમાં મુકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial