Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે મહિના પહેલાં કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૨૬: જામનગરના વિજરખી ગામના શખ્સ સામે એક સગીરાની શારીરિક છેડછાડ કરવાનો ગુન્હો નોંધાયા પછી જેલહવાલે થયેલા આ આરોપીની જામીન અરજી અદાલતે મંજૂર કરી છે.
જામનગરના વિજરખી ગામના હિતેશ મેઘાભાઈ શિયાર નામના શખ્સ સામે બે મહિના પહેલાં એક સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સે તે સગીરાને છેડછાડ કર્યાની રાવ કરાતા પોલીસે બીએનએસ તથા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
ધરપકડ પામેલા આરોપી હિતેશ શિયારે જામીનમુકત થવા અદાલતમાં અરજી કરતા અદાલતે આરોપીના વકીલ જયન ગણાત્રા, વનરાજ મકવાણાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને જામીનમુક્ત કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial