Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ર૬: દ્વારકા નજીકના બ્લુફેગ શિવરાજપુર બીચના દરિયામાં વોટર સ્પોર્ટસ પુનઃ શરૂ કરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અહીં વટરસ્પોર્ટસ એક્ટિવિટી ચાલુ કરવા બાબતે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા તંત્રને કડક શબ્દોમાં કહેવાયું હતું. જિલ્લા તાલુકા તંત્રના અધિકારીઓ જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, દ્વારકા આસી. કલેક્ટર દ્વારા આ અંગે મિટિંગો યોજીને ગુજરાત સરકાર દ્વારા આ અંગે એસ.ઓ.પી. નિયમો નક્કી કરવા કાર્યવાહી ચાલુ હોય, તે નક્કી થયે તુરત જ શિવરાજપુર બીચમાં સ્પોર્ટસ એક્ટિવિટી ચાલુ થઈ જશે તેમ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial