Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૬ ઃ રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ અને જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી જામનગર તથા રણછોડદાસ બાપુ આશ્રમ (રાજકોટ)ના સંયુકત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન તા.૧૮-૧ના સવારે ૯ વાગ્યે રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડના નાકા પાસે, જામનગરમાં કરવામાં આવ્યું છે. કેમ્પમાં આવનાર દર્દીઓને તપાસીને દવા-ટીપા આપવામાં આવશે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ આશ્રમ હોસ્પિટલ, રાજકોટ મોકલવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-નવા, રહેવા, જમવા, દવા-ટીપા અને ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. કેમ્પમાં આવનારે આધાર કાર્ડની નકલ તથા મોબાઈલ નંબર સાથે રાખવાનો રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial