Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા સઘન વેરા વસૂલાત કામગીરી અન્વયે ગઈકાલે ત્રણ મિલકત સીલ કરવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકા દ્વારા બાકી રોકાતી મિલકત વેરાની વસૂલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. ગઈકાલે રિકવરી ટીમ દ્વારા ત્રણ આસામીઓની મિલકત સીલ કરવામાં આવી હતી.
જેમાં ગોરધનદાસ એમ. આશર (રૃા. ૧,૦૦,૯૪૬), ભાડુઆત ખોડિયાર પાન (રૃા. ૧૬,૪૦પ) અને શાંતાબેન જેરામભાઈ દાવડા (વસંત એન્જિ. વર્કસ) (રૃા. ૮૧,૭૭૬) નો સમાવેશ થાય છે.
જ્યારે ચાર આસામી દ્વારા કુલ રૃા. ર,૬૯,૦૭૭ ની બાકી વેરાની રકમ સ્થળ ઉપર ભરપાઈ કરી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial