Advertisement
Author: નોબત સમાચાર

ગુરુ ગોવિંદસિંહજીની જન્મ જયંતીની ઉજવણીઃ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો

જામનગરના ગુરુદ્વારામાં આવતીકાલે

જામનગર તા. ૧૬ઃ જામનગર ગુરુદ્વારા સિંઘ સભામાં ગુરુ ગોવિંદસિંહની જનમ જયંતી તા. ૧૭-૧-ર૦ર૪ની મનાવવામાં આવનાર છે. જે દિવસે સવારે ૮ વાગે ગુરુદ્વારાથી શોભાયાત્રા જી.જી. હોસ્પિટલ સુધી જશે ત્યાં ગુરુ ગોવિંદસિંઘજીની છબિને ફૂલહાર કરીને પરત ફરશે. તે પછી સવારે ૧૦ વાગે ગુરુદ્વારામાં સેજપાઠની સમાપ્તિ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ખાસ મહેમાન પંજાબથી પધારશે. જ્ઞાની પ્રિતપાલસિંહ અને ભાઈ મહોરસિંઘજી તેઓ દ્વારા કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે ૧ વાગે ગુરુ કા લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પૂજન વિધિમાં ચોક્કસ સમયે સવારે નવ વાગ્યે જોડાનાર પરિવારને ભાગ્ય શાળી પરિવાર તરીકે સન્માનિત કરી વીરદાદા જશરાજનું ચિત્ર ભેટમાં આપવામાં આવશે. પૂજન વિધિમાં જોડાવા ઈચ્છુકોએ તા. ૧૯-૧-ર૦ર૪ સુધીમાં નામ-સરનામું, સંખ્યાની વિગતો સાથે વોટ્સએપ મેસેજથી મો.નં. ૯૩૭૪૪ પ૧૧પર ઉપર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોવાનું સંસ્થાના સ્થાપક ભરતભાઈ કાનાબારે જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh