Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા સત્રથી
ખંભાળીયા તા. ર૩ઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા સત્રથી અભ્યાસક્રમમાં ગીતાજીના સિદ્ધાંતો મૂલ્યો સંદર્ભે પુસ્તકનો સમાવેશ કરવા નિર્ણયને રાજ્યના પાણી પુરવઠા મંત્રી તથા વન પ્રવાસન મંત્રીએ આવકાર્યા છે. શ્રીમદ્દ ભગવદ્ ગીતા એ વિદ્યાર્થીઓમાં પ્રભાવશાળી વ્યક્તિત્વનુંં નિર્માણ કરે તેમ હોય ગીતા જયંતીના દિને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉ.મા.શિ. બોર્ડ દ્વારા આગામી સત્રથી નવા અભ્યાસક્રમમાં શ્રીમદ્દ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો તથા મૂલ્યો સંદર્ભે પુસ્તકનો સમાવેશ કરવા નિર્ણય કરાયો છે.આ નિર્ણયને રાજ્યના વન અને પ્રવાસન પા.પુ. રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરાએ આ નિર્ણયને આવકારીને ભગવદ્ગીતા જ્ઞાનનો પ્રકાશ છાત્રોના જીવનને વધુ ઉજજવળ બનાવશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial