Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૩ઃ જામનગરના વોર્ડ નં. ૧ માં બેડી પાણીના ટાંકાથી માધાપુર ભુંગા સુધી ૪૦૦ એમએમ ડાયામીટરની પાણીની પાઈપલાઈન નાખવાનું કામ નબળું થતું હોવાની રજુઆત વોર્ડ નં. ૧ ના ભાજપ પ્રમુખ અકબર કકલે કરી છે. આ કામમાં ઉંડાઈ, ગુણવત્તા, જોડાણ વગેરેની કામગીરી નિયમ પ્રમાણે થતી નથી, જે અંગે તપાસ કરવા માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત પેચવર્ક પર સરકારી ટેન્કરો દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવે છે જ્યારે આ વિસ્તારમાં પાણીની તંગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial