Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવા રૃટોને લીલીઝંડી બતાવવા નેતાઓની દોડાદોડી છતાં
સડોદર તા. ૨૩ઃ એસ.ટી. વિભાગ અવાર-નવાર નવા બસ રૃટો શરૃ કરે છે તે સારી બાબત છે, પરંતુ ગામડાનો રૃટ રાતોરાત બંધ કરી દેવાય છે તે યોગ્ય નથી. એસ.ટી. બસોના નવા રૃટને લીલીઝંડી બનાવવા માટે મંત્રીઓ ધારાસભ્યો દોડી જતાં હોય છે પરંતુ અનેક ગામડામાં રાતોરાત બસો બંધ કરી દેવામાં આવે છે, અને ગ્રામ્ય મુસાફરોને પરેશાની ભોગવવી પડે છે.
કારણ કે અમુક ગામડામાં છેલ્લી બસ મળતી હોય તેને બંધ કરી દેવામાં આવે તો મુસાફરો કયાં જાય ? ચૂંંટણીમાં મત માંગવા રાત્રે પણ ગ્રામ્ય લોકોને પરેશાન કરવામાં આવે છે. જ્યારે રાત્રે મળતી બસ સેવા બંધ થાય ત્યારે આ ધારાસભ્ય કયાં સુતા હોય છે ? તેવો વેધક સવાલ ગ્રામ્ય લોકોમાંથી ઉઠવા પામ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial