Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફૂલઝર કોબા ડેમ, ઊંડ-ર, વેણુ-૧ તથા ફલ્લા ડેમ થયા ઓવરફ્લો

સમગ્ર જામનગર શહેર અને જિલ્લા સહિત આજુબાજુના તમામ વિસ્તારોમાં અતિભારે વરસાદ દરમિયાન જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં આવેલ ફૂલઝર કોબા ડેમના ૧૦ ગેટ ૭ ફૂટ જટલા ખોલવામાં આવ્યા હતાં તેમજ જામજોધપુરમાં વનાણા ગામે વેણુ-૧ ડેમ ઓવરફ્લો થતાં ગ્રામજનોને ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત નિચાણવાળા ગામો જેવા કે કોટડા બાવીસી, સીદસર, ગીંગણી, વનાણા, હડિયાણાના ગ્રામજનોને નદી કિનારે અવરજવર ના કરવા માટે અને ઘરની બહાર ના નીકળવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે. તેમજ અસરગ્રસ્ત નાગરિકોનું હાલમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh