Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેર-જિલ્લામાં ર૦ થી ૩૧ ઈંચ વરસાદઃ બારેમેઘ ખાંગાઃ તારાજી
રણજીતસાગર ડેમ ફરી ઓવરફ્લો
જામનગર-દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના શહેરોમાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ
ગુજરાતમાં મેઘતાંડવથી ર૮ ના મોતઃ ૧૧ જિલ્લામાં રેડ એલર્ટઃ હાહાકાર
જામનગરમાં પૂરનાં પાણી ઓસરતા ઉજાગર થઇ 'તારાજી'
ખંભાળીયામાં ત્રણ દિ' માં ૩૬, ભાણવડમાં રપ, કલ્યાણપુરમાં ર૪ અને દ્વારકામાં ર૧ ઈંચ વરરસાદ
જામનગરમાં ઠેર-ઠેર જલભરાવઃ અલગઅલગ વિસ્તારોની તસ્વીરો..
ગોમતી નદીના પાણી શહેરમાં ઘૂસ્યાઃ ૧૮ ઘાટ પાણીમાં ગરકાવ
લાલપુરના ગલ્લા ગામથી દર્દીને હોસ્પિટલે પહોંચાડતી ૧૦૮ની ટીમઃ કાબીલેદાદ
ઘી ડેમ સાડા સાત ફૂટ ઓવરફલો થતા પાલિકા વોટરવર્કસની લાઈનો ધોવાઈ ગઈઃ પાણીપુરવઠો ઠપ્પ
સલાયામાં અવિરત વરસાદથી જળબંબાકાર
જામનગર જિલ્લામાં નદી, જળાશયો, તળાવ અને દરિયાકાંઠે અવર-જવર કરવા પર પ્રતિબંધ
જામનગરમાં ફૂલઝર કોબા ડેમ, ઊંડ-ર, વેણુ-૧ તથા ફલ્લા ડેમ થયા ઓવરફ્લો
જામનગરના વસઈ ગામે સ્વીફ્ટ કારમાં ફસાયેલા બે નાગરિકને બચાવી લેવાયા
બાલંભામાં વાડી વિસ્તારમાંથી ૨૮ બાળકો સહિત ૮૩ લોકોની મહામુલી જિંદગી બચાવાઈ
જામનગરમાં જળમગ્ન વિસ્તારોની સાંસદ-ધારાસભ્યો અને મેયરે લીધી મુલાકાતઃ વ્યવસ્થાઓ ગોઠવી
જામનગરમાં છેલ્લા ૬ દિવસમાં તાપમાન ૭.૭ ડિગ્રી ઘટયું:
દ્વારકા-ચરકલા-લીમડી હાઈ-વે જળમગ્ન થતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો
પંચવટી સર્કલ પાસે બાઈક પરથી ફોન ઉઠાવી લેનાર શખ્સની કરાઈ ધરપકડ
કાલાવડના ખડધોરાજીમાં ખેતીની જમીન મહિલા સહિત ચારે પચાવી પાડ્યાની રાવ
જામનગરમાં જુગારના દરોડામાં ૮૭ સ્ત્રી-પુરૂષ ઝડપાયા
દોઢ વર્ષ પહેલાં ચોરાયેલા મોબાઈલને વાંકાનેરમાંથી શોધી કાઢતી પોલીસ
એસટી બસ પાછળ મોટર ટકરાઈ પડતા એક યુવાનનું મૃત્યુઃ અન્ય બેને થઈ ઈજા
ઝીણાવારી ગામના પ્રૌઢ તથા બેડીના યુવાન ધસમસતા પ્રવાહમાં તણાયા
મેઘરાજાના વરસી રહેલા કોપ વચ્ચે સેંકડો ભૂખ્યા લોકો માટે પોલીસ મસીહા બની
દારૂના નશામાં પુત્રએ પિતાને ઢીકાપાટુ-લાકડીથી લમધારી નાખ્યા
જામજોધપુરના બાવરીદળ પાસે બાઈક સ્લીપ થતાં ફેંકાયેલા પ્રૌઢને હેમરેજ
મોખાણાના પાટીયા પાસેથી બેભાન મળેલા યુવાનનું મૃત્યુઃ હૃદયરોગ પ્રૌઢને ભરખી ગયો
જામનગર પિયર આવેલા મહિલા પુત્રી સાથે થયા ગુમ
બેડેશ્વરમાંથી બીમારીના કારણે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા વૃદ્ધ
કામ ધંધો મળતો ન હોવાના કારણે આર્થિક સંકડામણથી યુવાને ખાઈ લીધો ગળાફાંસો
રવિપાર્ક, ટાઉનશીપની શેરી નં. ૬/બી માં ચાલુ વરસાદે રોડની વચ્ચોવચ્ચ શા માટે કરવું પડ્યું વૃક્ષારોપણ...?
રાવલ ચોતરફ પૂરમાં ઘેરાયું હોવાથી ડેન્જરમાં: નજગરજનો સંપર્ક વિહોણા
વિવિધ મંદિરોમાં મધરાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તથા મટકી ફોડનાં ઉત્સવ ઉજવાયા
દરેડમાં સ્થળાંતરિત ૧૫૦૦ લોકોને ફૂડપેકેટનું વિતરણ
દ્વારકા જિલ્લાના ધૂમથર તથા મેઘપર ટિટોડીમાં ૧૨ લોકોને એરફોર્સના હેલિકોપ્ટરથી રેસ્કયૂ કરાયા