Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૬-૩૦ સુર્યાસ્તઃ ૭-૦૭
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, શ્રાવણ સુદ-૧૫ઃ
તા. ૨૮-૦૮-ર૦૨૬, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ: ૫૧૨૭, પારસી રોજ ઃ ૧૪,
મુસ્લિમ રોજઃ ૧૪, નક્ષત્રઃ શતતારા,
યોગઃ અતિગંડ, કરણઃ બાલવ
તા. ૨૮ ઓગષ્ટ ના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. જુની કે વારસાગત બીમારીમાં આપે સમયાંતરે ડોકટરની સલાહ લેવી આવશ્યક બની રહે. નોકરી-ધંધામાં આપે નુકસાની થી સંભાળવું પડે. પરેદશના કામમાં પ્રગતિ જણાય. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે. યાત્રા -પ્રવાસ ખર્ચાળ સાબિત થાય.
બાળકની રાશિઃ કુંભ