Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નબળી વસુલાત કામગીરીઃ
જામનગર તા. ૩ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા વસુલાતમાં ધીમી મંદ કામગીરીના કારણે નગરજનો પાસેથી હજુ પણ રૃા. ૬૩૬ કરોડનું લેણુ, વસુલવાનું બાકી છે.
જામનગર મહાનગર પાલિકાનું અંદાજ પત્ર ગઈકાલે રજુ થયું હતું. જેમાં લેણું પણ દર્શાવાયું છે. જામનગરમાં દુકાન ભાડાનું રૂ. ૧૬૦.ર૩ લાખ વ્યવસાય વેરાના રૂ. ૪૯૪૯.૩ર લાખ, કારખાના લાયસન્સ ફી રૂ. ૧૮ર.૯૩ લાખ, થિયેટર ટેકસ ૦.૦૯ લાખ, ૧૪૦૪ આવાસ યોજનાના હપ્તા રૂ. ૩ર૭.૦૪ લાખ, વોટર ચાર્જીસ (કાર પેટ) રૂ. ૮૦ર૩.૪૬ લાખ, વોટર ચાર્જીસ (સ્લમ) રૂ. રપ૯ર.ર૭ લાખ, વોટર ચાર્જીસ (જુનો રૃા. ર૧૭૦.૯ર લાખ, મિલકત વેરો (રેન્ટ બેઈઝ) રૂ. પ૯૮૯.૮૭ લાખ, મિલકત વેરો (કારપેટ) રૂ. ૩૭૬૮૪.૦૮ લાખ સર્વિસ યુ. ચાર્જ રૂપિયા ૯૧૦ લાખ, અને મુખ્યમંત્રી/પ્રધાનમંત્રી લાભાર્થી ફાળો રૂ. ૬૪૬.૭૦ લા મળી કુલ રૂ. ૬૩૬૪૦.૯૧ લાખનું લેણું વસુલવાનું હજુ બાકી છે.
આમ જામનગર મહાનગર પાલિકામાં ઓછો સ્ટાફ નબળી વસુલાત કામગીરીના કારણે નગરજનો પાસેથી કરોડોની વસુલાત બાકી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial