Advertisement
Author: નોબત સમાચાર

પંચકોશી 'એ' પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુન્હા સબબ કબજે કરાયેલા વાહનોની હરાજી કરાશે

તા. ૮ ફેબ્રુ. સુધીમાં વાહન સંબંધિત રજુઆત કરી શકાશેઃ

જામનગર તા. રઃ વાહન માલિકો, વીમા કંપની, ફાઈનાન્સ કંપની વગેરેને પો.સ.ઈ. પંચકોશી 'એ' પોલીસ સ્ટેશન જામનગરની યાદીમાં જણાવાયું છે કે પંચ એ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનાના કામે તેમજ એમ.વી. એકટ ર૦૭ ના કામે કબ્જે કરવામાં આવેલ (૧) હિરો હોન્ડા મો.સા. જીજે-૧૦-એએફ-પ૦૯૯, (ર) હિરો મો.સા. જીજે-૧૦-એસી-૬૪૪ર, (૩) મો.સા. જીજે-૧૦-બી ૩૬૩૬, (૪) હિરો હોન્ડા જીજે-૧૦-એજે-૪ર૧૦, (પ) મો.સા.જીજે-૧૦-એજે-ર૭૧૪, (૬)બજાજ ગાડી જીજે-૦૩-ઈ-પ૧૦૪, (૭) હિરો હોન્ડા જીજે-૧૦-આર-૧૬૬૧, (૮) હિરો હોન્ડા જીજે-૦૧-સીડી-૭૯૧ર, (૯) સ્પલેન્ડર જીજે-૧૦-એઈ ૮૦૩ર, (૧૦) મો.સા. બજાજ બોક્સર જીજે-૦૩ એનએન ૭ર૮૦ (૧૧) મો.સા. જીજે-૦૬-બીડી-૩૦૩૩ ના વાહન માલિકોને લેખિત તથા મૌખિક જાણ કરવા છતાં તેઓના તરફથી કોઈ વાહન છોડાવવા અંગેની આજદી સુધી કાર્યવાહી કરેલ નથી. જેથી તા. ૦૮-ર-ર૪ સુધીમાં વાહન છોડાવવા અંગેની કાર્યવાહી કરવી. જો આમ કરવામાં વિલંબ થશે તો આપ આપનું વાહન લેવા માંગતા નથી તેવું માની લઈ કાયદાકિય નિયમોનુસાર વાહનોની જાહેર હરાજી કરી હરાજીમાં ઉપજેલ નાણા સરકારમાં જમા કરાવવામાં આવશે તેમજ વાહન માલિક તરફથી આ અંગે કોઈ વાંધાજનક હોય તો તા. ૮-ર-ર૪ સુધીમાં પંચ એ પોલીસ સ્ટેશનમાં અથવા લેખિતમાં રજુઆત કરવાની રહેશે. ત્યારબાદ આવેલી કોઈપણ રજુઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં જેની નોંધ લેવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh