Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તબીબે પોલીસને કરી જાણઃ
જામનગર તા. ૩ઃ જામનગરના બાલાજી પાર્કમાં રહેતા એક યુવાનને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના એરફોર્સ-૧ વિસ્તારમાં આવેલા બાલાજી પાર્કમાં વસવાટ કરતા રવિન્દ્રસિંહ માનસંગજી જેઠવા (ઉ.વ.૩૫) નામના યુવાનને ગુરૃવારે જી.જી. હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ રહેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. ડો. કે.એચ. શાહે પોલીસને જાણ કરી છે. સિટી-સી ડિવિઝનના જમાદાર એમ.આર. ડાંગરે મૃતદેહનું પી.એમ. કરાવી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial