Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મનપાની સોલીડ વેસ્ટ શાખાની ટીમ ત્રાટકીઃ સીલીંગની ચેતવણી
જામનગર તા. ૩ઃ જામનગર શહેરમાં જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા ૨૮ આસામીઓ પાસેથી રૃા. ૧૪ હજારના દંડની રકમની વસુલાત કરવામાં આવી હતી.
જામનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે તેમજ જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા લોકો ધંધાર્થીઓને ત્યાં જામનગર મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ શાખાની ટીમ દ્વારા ચેકીંગ કામગીરી કરવામાં આવી રહી છે.
ગઈકાલે અલગ અલગ વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન ૨૮ ધંધાર્થી, આસામીઓ જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા હોવાનું નજરે ચઢતા તેમની પાસેથી રૃા. ૧૪ હજારની દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
મનપા દ્વારા જણાવાયું છે કે આ ઝુંબેશ વધુ ગતિશીલ બનાવીને જરૃર પડ્યે સીલીંગ સુધીના કડક પગલાં લેવાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial