Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા નજીકના
દ્વારકા પાસેના બરડીયા શ્રી ગુંસાઈજીની બેઠકમાં આંબા (કેરી) મનોરથ યોજાયો હતો. પ.પૂ. ૧૦૮ શ્રી કાલિન્દી વહુજી, શ્રી નટવર ગોપાલ મહારાજશ્રીની ઉપસ્થિતિમાં આંબા મનોરથ યોજાયો હતો. જેમાં દૂર દૂરના ગામથી મોટી સંખ્યામાં વૈષ્ણવો આવ્યા હતાં અને રાસ મંડળી, ઝારીજી ભરવા, પ્રસાદ સહિતનો ધર્મ લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial