Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬: જામનગરના સોનલનગરમાં એક મહિલાએ શેરીમાં ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે તેમના માથા માં પથ્થર ઝીંકી દીધો હતો. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારથી આગળ આવેલા સોનલનગરમાં રહેતા ચંદ્રિકાબેન અજીતભાઈ સોમાણી નામના મહિલા શનિવારે સાંજે પોતાના ઘરના ફળીયામાં બેઠા હતા ત્યારે શેરીમાં રાજ લલુભાઈ બાવરી નામનો શખ્સ ગાળો બોલતો હતો. આ શખ્સને ચંદ્રિકાબેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા રાજ બાવરીએ તેઓને ગાળો ભાંડી રસ્તા પર પડેલો પથ્થર ઉઠાવી માથામાં ઝીંકી દીધો હતો. ચંદ્રિકાબેને ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial