Advertisement
Author: નોબત સમાચાર

શાપરના તળાવ પાસેથી ઝડપાયંું ગેરકાયદે ખનીજ ખનનઃ બે વાહન જપ્ત

એક હિટાચી મશીન તથા ડમ્પર સીઝઃ

                                                                                                                                                                                                      

જામનગરના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના અધિકારીઓ તથા સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જામનગર નજીકના શાપર ગામ પાસે આવેલા તળાવમાં ગેરકાયદે ખનીજ ખનન અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી એક હિટાચી મશીન તથા ડમ્પર મળી રૂ।.૬૫ લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે. આગામી દિવસોમાં ખાણખનીજ વિભાગ રેતી સહિતના ખનીજના ખનન અને વહન અંગે કડક કાર્યવાહી યથાવત રાખશે તેમ જણાવાયંુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh