Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત
જામનગર જિલ્લા સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત પશ્વિમ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સલામતી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી લાલ બંગલા સ્થિત વીજ કચેરીથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ માર્ગો પર ફરી જાગૃતિનો સંદેશ આપ્યા બાદ ફરી લાલ બંગલા વીજ કચેરીમાં પૂર્ણ થઈ હતી. આ રેલી દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓએ વીજ સલામતી, વીજ અકસ્માતોથી બચવાના ઉપાયો તેમજ વીજળીનો સુરક્ષિત ઉપયોગ કરવા અંગે લોકોને માહિતગાર કર્યા હતા. જિલ્લા સલામતી સપ્તાહના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જનજાગૃતિ વધારવાનો અને સલામતી પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial