Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ખેતરોમાં વીજ પોલ નાખવાના પ્રશ્ને સરકારના વળતરના નિર્ણયને આવકાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કિસાન મોરચા દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૬: ગુજરાત સરકારે ખેડૂતોના ખેતરમાં ખાનગી કંપનીઓ દ્વારા વીજ પોલ નાખવાના પ્રશ્ને ખેડૂતોને વળતર માટેના નવા નિયમો સાથેનો પરિપત્ર જાહેર કર્યો છે જે સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કિસાન મોરચાના પૂર્વ પ્રમુખો સી.આર.જાડેજા, કિશોરસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિ.પં. પ્રમુખ ગૌરીબેન હાથીયા સહિતના આગેવાનોએ સરકારના નિર્ણયને આવકાર આપી જણાવ્યું છે કે ખેડૂતોને ફાયદો થશે અને તેમની નારાજગી દૂર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh