Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના મયુરનગર વિસ્તારમાં બાવરીવાસમાં એક મકાનમાં શનિવારે સાંજે આગ લાગ્યાની કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ત્યાં ધસી ગયેલી ફાયરની ટીમે આગ બુઝાવી હતી. મકાન માલિક અબ્દુલભાઈ રાવકરડાએ આગમાં ફ્રીઝ, ગાદલા-ગોદળા સળગી ગયાનું જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial