Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુતમ તાપમાન ૧૯ ડીગ્રી

તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયોઃ

જામનગર તા. ર૯ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૯ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં તેજીલા વાયરા સાથે હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર પણ ચાલી રહ્યો છે. એક દિવ્સ તાપમાન ઘટે છે તો બીજા દિવસે તેમાં વધારો થાય છે. નગરના બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા ગુરુવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાકના તાપમાનના આંકડા પ્રાપ્ત થયા હતાં જેમાં ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૯ ડીગ્રી જ્યારે ૧.પ ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩૦.પ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં થયેલા વધારાના પગલે ઠંડીનું પ્રમાણ ઘટી ગયું હતું.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિમીની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh