Advertisement
Author: નોબત સમાચાર

મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે પાઠ્ય પુસ્તક અને નોટબુકનું વિતરણ

જામનગરના યુવા સોશ્યલ ગ્રુ૫ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના યુવા સોશ્યલ ગ્રુપ જામનગર અને જામનગર તાલુકા અભ્યુદય મંડળ તેમજ દાતાઓના સહકારથી આગામી રવિવાર તા. રપ ના રોજ સાંજે પ થી ૭ દરમિયાન જામનગર શહેર-જિલ્લા વિસ્તારમાં રહેતા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમાં ધો. ૧ થી ૧ર માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને વિનામૂલ્યે પાઠ્ય પુસ્તક તેમજ રાહત દરે ફૂલ સ્કેપ બુક્સ વિતરણ કરવાનો કાર્યક્રમ યુવા સોશ્યલ ગ્રુપ જામનગરની ઓફિસ ૩ર૪-ત્રીજો માળ, ઈન્દ્રપ્રસ્થ બિલ્ડીંગ, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાં રાખેલ છે. તો જ્ઞાતિના જિલ્લામાં વસતા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લેવા યુવા સોશ્યલ ગ્રુપ, જામનગરના પ્રમુખ ચેતન ત્રિવેદીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh