Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જરૂરી મંજૂરી લેવામાં આવતી નથી
જામનગર તા. ૩૦: જામનગરમાં બર્ધનચોક ધોરમફળી વિસ્તારમાં ધંધાકીય બાંધકામો આડેધડ કરવામાં આવી રહ્યાં છે. પરિણામે સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ધોરમફળીના રહેવાસીઓ કિરીટભાઈ લાધાણી, મયુર નેગાંધી, હિતેન્દ્ર ધોરમ સહિતનાઓ દ્વારા મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, ધોરમફળીમાં સંખ્યાબંધ ગેરકાયદે બાંધકામો થઈ રહ્યાં છે. પુરાતત્ત્વ વિભાગ અને મહાનગરપાલિકાની મંજૂરી વગર ધંધાદારી બાંધકામો ચાલી રહ્યાં છે. પરિણામે અહીં રહેતા લોકોને પગપાળા અને વાહન સાથે અવર-જવર કરવી મુશ્કેલ બની છે. બીમાર દર્દી માટે રિક્ષા પણ પસાર થઈ શકતી નથી.
આથી આવા બાંધકામો તાકીદે અટકાવી નિયમ મુજબ પગલા લેવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial