Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્ત વિઠ્ઠલાણી પરિવાર દ્વારા દ્વારકા નજીક બરડીયામાં
જામનગર તા. ૩૦: ભગવાન દ્વારકાધીશ, સમસ્ત વિઠ્ઠલાણી પરિવારના કુળદેવી શ્રી સીકોતેર માતાજી તેમજ શ્રી સુરાપુરા જગાડાડાની પ્રેરણાથી સમસ્ત વિઠલાણી કુટુમ્બના કલ્યાણર્થે દ્વારકા-જામનગર માર્ગ, બરડીયા ગામમાં આવેલ શ્રી જગાડાડાના સ્થાનકે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૦-પ-ર૪ અને શુક્રવારે સવારે ૯-૩૦ કલાકે હવનનો પ્રારંભ થશે. બપોરે ૪-૩૦ કલાકે બીડું હોમવામાં આવશે. એ પછી સાધુ ભંડારો અને મહા પ્રસાદીનું આયોજન કરાયું છે. આ પ્રસંગે સર્વે કુટુમ્બીજનોએ બહેનો-દીકરીઓ સાથે લાભ લેવા નિમંત્રણ પાઠવાયું છે.
હવનમાં બેસવાની ઈચ્છા ધરાવતાઓએ પોતાના નામ નોંધાવવા માટે શરદભાઈ વિઠલાણી (૯૮૭૯૭ ૬૯૮૩૮), રમેશભાઈ (૯૪ર૮૧ ર૬૮ર૧), મનાભાઈ (૯૬૬ર૯૪ ૧૧૭૦), કનુભાઈ (૯૧૦૬ર ર૪૪૦પ) અથવા વિજયભાઈ (૯ર૭પ૧ ૯૦૮૦૭) નો સંપર્ક સાધવાનો રહેશે. નામ પ-પ-ર૪ સુધીમાં નોંધાવવાના રહેશે અને તા. ૬ ના જગતમંદિરના સિકોતેર માતાજીના મંદિરમાં ડ્રો દ્વારા નામ નક્કી થશે. ગત વર્ષે હવનનો લાભ લેનારે આ વર્ષે નામ લખાવવું નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial