Advertisement
Author: નોબત સમાચાર

ડો. અમીષ સંઘવી દર મહિને ચોથા શુક્રવારે જામનગરમાં સેવા આપશે

રાજકોટના નિષ્ણાત સ્પાઈન સર્જન

જામનગર તા. ર૩: રાજકોટમાં ૧પ૦ ફૂટ રીંગ રોડ પર આવેલ શિવ હોસ્પિટલના નિષ્ણાત સ્પાઈન સર્જન ડો. સતીષ સંઘવી દર મહિનાના ચોથા શુક્રવારે જામનગરમાં સેવા આપશે તેઓ તા. ર૬-૪-ર૦ર૪ ના જામનગરમાં ઈન્દિરા માર્ગ પર આવેલ ઈમેજ પોઈન્ટ ડાયાગ્નોસ્ટિક, પ્રથમ માળે, અમરીશ કોમ્પ્લેક્ષમાં દર્દીઓને તપાસશે. ડો. અમીષ સંઘવી કમર, ડોકનો દુખાવો, મણકાની ગાદીની તકલીફ, ચાલવામાં તકલીફ, હાથ-પગની નસનો દુખાવો, મણકાના ફ્રેક્ચર, પેરાલીસીસ, સાઈટીકા, મણકાના ટીબી, બાળકોને ખૂંધની તકલીફની સારવાર માટે નિષ્ણાત છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh