Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂજારી દ્વારા પરંપરાગત રીત સિંદૂરપાન
છોટીકાશી જામનગરમાં ખંભાળીયા ગેઈટ વિસ્તારમાં કિશાન ચોક નજીક આવેલ શ્રી ફુલિયા હનુમાનજીનાં પ્રાચીન મંદિરે હનુમાન જયંતિના દિને પૂજારી પર હનુમાનજી શક્તિપાત કરતા હોવાની માન્યતા છે જેનાં પ્રતાપે પૂજારી સિંદૂરપાન કરે છે અને ભક્તોને આશીર્વાદ પાઠવે છે. આજે પણ વહેલી સવારે હનુમાનજીનાં શક્તિપાતની અનુભૂતિ મેળવવા ફલીયા હનુમાન મંદિરે હજારો ભક્તો ઉમટી પડયા હતાં. પૂજારી દ્વારા હનુમાનજીની આરાધના કરી સિંદૂરપાન કરવામાં આવ્યું હતું. આ તકે પૂજારીનાં દેહમાં દૈવત્વનો પ્રવેશ થયો હોવાની શ્રદ્ધા સાથે ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતાં. (તસ્વીરઃ પરેશ ફલીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial