Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૬: જામનગરની ઘી ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની બ્રાંચ દ્વારા જીએસટી અને ડાયરેકટ ટેકસ અંગે એક દિવસીય સેમિનાર યોજાયો હતો.
જેમાં અમદાવાદના સીએ રશ્મીન વાજા, એડવોકેટ સીઓ જીગર શાહ, રાજકોટના સીએ અભિષેક દોશીએ જીએસટી અંગે તેમજ અમદાવાદના સીએ સુનીલ માલુ, રાજકોટના સીએ કલ્પેશ દોશી, જામનગરના દુષ્યંત મહર્ષિએ ડાયરેકટ ટેકસ અંગે વકતવ્ય આપ્યા હતાં. આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન પ્રીતેશ મહેતા, વાઈસ ચેરમેન હરદીપસિંહ જાડેજા, સેક્રેટરી મહમદ સફી કુરેુશી, ખજાનચી જયદીપ રાયમંગીયા, પૂર્વ ચેરમેન પ્રતિક ચાંદ્રા, દીપા ગોસ્વામી, સીએ મેમ્બર તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial