Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડ્રોન તથા તેના રિમોટને ઓળવા અપાઈ વિગતોઃ
દ્વારકા શહેરમાં હોટલ, ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ તેમજ મંદિર સાથે સંકળાયેલાા ગ્રામજનોને ડ્રોન બાબતે જાગૃત કરવા એસપી નિતેશ પાંડેયની અધ્યક્ષતામાં દ્વારકામાં કાર્યક્રમ યોજાયો હતો. ડ્રોન તેમજ તેના રિમોટને કઈ રીતે ઓળખી શકાય તે અંગેની વિગતો તથા પ્રતિબંધિત વિસ્તાર અંગેની માહિતી અપાઈ હતી. દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ, પીઆઈ ટી.સી. પટેલ, એસઓજી પીઆઈ સીંગરખીયા સહિતના અધિકારી હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial