Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૬: જામનગરના કે.આર. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર દ્વારા બહેનો માટે નિઃશુલ્ક પેરા મેડિકલ કોર્ષ ચલાવવામાં આવે છે. જેના એડમીશન ફોર્મ દેવાનંુ શરૂ કરાયું છે. જેમાં ૧૮થી ૨૫ વર્ષની બહેનો જોડાઈ શકશે.
પેરામેડિકલ કોર્ષમાં એનેટોમી-ફિઝયોલોજી, એક્યુપ્રેશર, પંચકર્મ વગેરે કોર્ષનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્ષમાં જોડાવવા માંગતી બહેનોએ રૂબરૂ અરજી આપવા માટે સવારે ૯:૩૦થી ૧૧:૩૦ અને સાંજે ૪:૩૦થી ૫:૩૦ વાગ્યા દરમિયાન પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર, કુંવર બાઈ જૈન ધર્મશાળાની પાસે, ન્યુ જેલ રોડ, પવનચક્કી, જામનગરનો તથા વધુ વિગત માટે ફોન નં.૦૨૮૮-૨૬૬૧૩૪૬ અથવા મો.૭૦૧૬૨ ૪૯૪૩૯નો સંપર્ક કરવા વ્યવસ્થાપક નિકેતા દોશી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial