Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભીડભંજન મહાદેવ મંદિરે પણ રેન્જ આઈજીએ કર્યા દર્શનઃ અધિકરીઓ સાથે જોડાયાઃ
જામનગરમાં વાર્ષિક ઈન્સ્૫ેક્શન માટે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય જામનગર આવી પહોંચ્યા પછી તેઓએ ગઈકાલે સાંજે એસપી ડો. રવિમોહન સૈની તેમજ સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા, લાલપુરના એએસપી પ્રતિભા તથા એલસીબી, એસઓજી અને અન્ય પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો. રેન્જ આઈજીએ ભાવપૂર્વક જામનગર સ્થિત બાલાહનુમાન મંદિરના દર્શન કરવા ઉપરાંત ભીડભંજન મહાદેવ મંદિરે પણ દર્શન કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial