Advertisement
Author: નોબત સમાચાર

હરિયાળી અમાવસ્યાનો વિશેષ કુંડલા ભોગ - મનોરથ સંપન્નઃ ભવ્ય દર્શન

દ્વારકાના જગત મંદિરમાં

                                                                                                                                                                                                      

દ્વારકાધીશ જગત મંદિરમાં હરિયાળી અમાવસ્યાના ૫ાવન અવસરે ઠાકોરજીના ભાવિક ભક્ત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી સવારે ઠાકોરજીના શ્રૃંગાર દર્શન સમયે કુંડલા ભોગ-મનોરથ યોજવામાં આવ્યો હતો. બુધવારના લીલા વાઘા સાથેના દૈદિપ્યમાન શ્રૃંગાર સાથેના દિવ્ય મનોરથ દર્શન તથા મનોરથ આરતીનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત ઓનલાઈનના વિવિધ માધ્યમોથી દેશ-વિદેશના લાખો કૃષ્ણભક્તોએ નિહાળી ભાવવિભોર બન્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh