Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા પોલીસની પ્રશંસનિય કામગીરી
સલાયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અરજદાર શિક્ષિકાબહેનનું પર્સ શોધી કાઢી પરત કર્યું હતું.
ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં રહેતા અને સીમાણી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મનિષાબેન ગોવિંદભાઈ સોનગરાનું અસલ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, એટીએમ કાર્ડ અને ઘરની ચાવી સાથેનું પર્સ રસ્તામાં ક્યાંક પડી ગયું હતું.
આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે આ પર્સ શોધી કાઢી તેના મૂળ માલિકને પરત કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial