Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવઃ ૧૬૯ કેસ

એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ જોડાયાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા શહેરમાં ગઈકાલે સલાયા રોડ પરથી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. નગર નાકા, જોધપુર નાકા, રેલવે સ્ટેશન રોડ, પોરબંદર રોડ, પોર નાકા સહિતના વિસ્તારોમાં પોલીસે એસપી જયરાજસિંહ વાળાના વડપણ હેઠળ અને ખંભાળિયા પોલીસ, એલસીબી, એસઓજી, ટ્રાફિક શાખાના સહયોગથી ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ૧૬૯ કેસ નોંધ્યા હતા. રૂ।.૩૬૩૦૦નો હાજર દંડ વસૂલાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh