Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે બન્ને દર્દીને રજા અ૫ાઈ
જામનગર તા. ૧૩: જામનગરની જી.જી. હોસ્પિટલમાં એક માત્ર દાખલ દર્દીને પણ રજા આપી દેવામાં આવતા હાલ એકપણ દર્દી હવે દાખલ નથી.
જામનગર સહિત હાલાર પંથકમાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા અને શંકાસ્પદ બાળ દર્દીઓને છેલ્લા કેટલાક દિવસોમાં જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જેમાં ગઈકાલે સવારે એક દર્દીને રજા આપવામાં આવ્યા પછી બીજા બાળ દર્દીની પણ તબિયતમાં સુધારો જણાતા તેને પણ રજા આપી દેવામાં આવી છે.
આથી હાલ જી.જી. હોસ્પિટલમાં હવે કોઈ દર્દી દાખલ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial