Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મરીન નેશનલ પાર્ક તેમજ વનવિભાગ દ્વારા
ખંભાળીયા તાલુકાના સલાયા માધ્યમિક શાળામાં મરીન નેશનલ પાર્ક જામનગર તથા વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને સિંહના માસ્ક પહેરાવવામાં આવ્યા હતા અને સિંહ દિવસ અંગે સમજ અપાઈ હતી. આ પ્રસંગે આર.એફ.ઓ. ગાંગડીયા, વાડીનાર નરારા ફોરેસ્ટર હુશેનભાઈ તેમજ ફોરેસ્ટ ગાર્ડ નિલેશભાઈ તથા શાળાના શિક્ષકો તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial