Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩: ભૂસ્તરશાસ્ત્રી જામનગરની સૂચનાથી જામનગર જિલ્લાના ધ્રાંગડા ગામે ઊંડ નદી પટ્ટ વિસ્તારમાં ફરિયાદ અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ સમયે વાહનો સાદી રેતી ખનિજના ગેરકાયદેસર સંગ્રહ/વહન બદલ ત્રણ વાહનો ઝડપી લેવામાં આવ્યા હતાં, જેમાં જીજે-૩૬-એસ-૧૦૬૯ (લોડર મશીન, વાહન માલિક દેવદાનભાઈ કુંભારવાડિયા), જીજે ૧૩-એટી-૮૪પ૩(ડમ્પર સાદી રીતે ખનિજનું ગેરકાયદેસર વહન) વાહન માલિક મછાભાઈ ઝાપડા અને જીજે-૧૩-એડબલ્યુ-૩ર૦૦ (ખાલી ડમ્પર સાદી રેતી ખનિજનું ગેરકાયદેસર વહન, વાહન માલિક ફહિમભાઈ દલ) કબજે લેવામાં આવ્યા હતાં.
આ તમામ વાહનોને નિયમો અનુસાર જપ્ત કરી પંચ 'એ' પોલીસ સ્ટેશનમાં કસ્ટડી સોંપવામાં આવ્યા હતાં.આમ, આશરે ૪૦ લાખનો મુદામાલ કબજે કરાયો હતો. આ કામગીરી નિખલભાઈ, આનંદભાઈ અને રજનીભાઈ વગેરે દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial