Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ખેતવાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

આવતીકાલથી આયોજનઃ

જામનગર તા. ૩૦: જામનગરના નરેન્દ્રભાઈ (પપુભાઈ) ચંચલદાસ ખેતવાણી પરિવાર તથા રાજલક્ષ્મી બેકરી ગ્રુપ દ્વારા તા. ૩૧-૧ર-ર૦ર૪ થી તા. ૬-૧-ર૦રપ સુધી જામનગર-રાજકોટ રોડ પર ગણેશ કોલ્ડ સ્ટોરેજની બાજુમાં સ્ટાર પાર્ટી પ્લોટમાં ખેતવાણી પરિવારના સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૩૧-૧ર-ર૦ર૪ ના બપોરે ૩-૩૦ વાગ્યે પોથીયાત્રા નીકળશે. કથાની પૂર્ણાહુતિ તા. ૬-૧-ર૦ર, ના બપોરે ૧ર વાગ્યે થશે. કથા શ્રવણનો સમય દરરોજ સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ અને બપોરે ૩-૩૦ થી ૬ વાગ્યાનો રહેશે રહેશે. દરરોજ બપોરે ૧ વાગ્યે ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે.

વ્યાસાસને પોરબંદરવાળા ભાગવતાચાર્ય પૂ. શ્યામભાઈ ઠાકર કથાનું રસપાન કરાવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh