Advertisement
Author: નોબત સમાચાર

રાજયમંત્રી દ્વારા જામનગર જિલ્લાનું વિકલાંગ પુનઃવસન કેન્દ્ર શરૂ કરવા સૂચના

જામનગર તા. ૩૦: જામનગર જિલ્લામાં વિકલાંગ પુનઃવસન કેન્દ્ર હાલ બંધ છે. તે પુનઃ શરૂ કરવા આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના પ્રમુખ સતારભાઈ દરજાદાએ રજૂઆત કરી હતી. તે સંદર્ભમાં રાજયના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે સમાજ સુરક્ષા વિભાગના નિયામકને પત્ર પાઠવી વિકલાંગ પુનઃવસન કેન્દ્ર શરૂ કરવા સૂચના આપી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh