Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: જામનગર સહિત ગુજરાતમાં દર્દીઓ પાસેથી વિવિધ સેવા/ સારવાર માટે યુઝર્સચાર્જ લેવામાં આવે છે. સરકારી તંત્ર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ કે સીએલએમ ફંડમાંથી ખર્ચ કરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોય દર્દીઓ પાસેથી વસુલવામાં આવતા યુઝર્સ ચાર્જને બંધ કરવા જામનગર ગ્રાહક સુરક્ષા મંડળે રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial