Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે જોડાયેલા
ખંભાળિયા તા. ૩૦: ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૯૯૯માં ફિકસ પગારથી શિક્ષક તરીકે શિક્ષણ સહાયકના હોદ્દા પર જોડાયેલા શિક્ષકોને મેડિકલ રજા બાબતે અસ્પષ્ટ પરિપત્રથી શિક્ષકોમાં ભારે અસંતોષ સાથે રોષની લાગણી ફેલાઈ છે.
ફિકસ પગારમાં શિક્ષણ સહાયકોને નોકરીના પાંચ વર્ષ ફિકસ પગારમાં હોય તે પછી નહીં વપરાયેલ પાંચ વર્ષની મેડિકલ રજા માંદગીની સર્વિસ બુકમાં જમા કરવાનો રાજય સરકારનો ૧૨-૯-૨૩નો પરિપત્ર હોવા છતાં પણ અર્થઘટનની અસ્પષ્ટતાથી અનેક શાળાઓ દ્વારા રજાઓ ના જમા કરાતા તથા સર્વિસ બુકમાં નોંધ ના થતાં શિક્ષકો જે ફિકસ પગારમાંથી કાયમી થયા છે તેમનામાં ભારે અસંતોષ સાથે રોષની લાગણી છે. રાજય સરકાર દ્વારા આંદોલન વખતે રજાઓ સર્વિસ બુકમાં જમા કરવા ઠરાવ પણ થયો છે પણ સ્પષ્ટ પરિપત્ર ના હોય અનેક જિલ્લાઓમાં આ નિયમનો અમલ થયો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial