Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડેપો મેનેજરનું મનસ્વી વર્તન
જામજોધપુર તા. ૩૦: જામજોધપુર-રાજકોટ વાયા બુટાવદર એસ.ટી. બસ જામજોધપુર એસ.ટી. ડેપો મેનેજરના મનસ્વી વર્તનના કારણે છેલ્લા પાંચ દિવસથી કોઈપણ વ્યાજબી કારણ વગર બંધ કરી દેવામાં આવી છે. આ રૂટ પુનઃ કયારે શરૂ થશે તે નકકી નથી તેવો જવાબ મળે છે.
હાલમાં જામજોધપુર-ફુલનાથનો રૂટ શરૂ કરાયો છે. તે બસમાં આવક ખૂબ ઓછી થાય છે. જેના ડ્રાઈવર કન્ડકટર પોતાની અનુકુળતા મુજબ માત્ર નિંદ્રા કરવા જ આવે છે.
જામજોધપુર-રાજકોટ વાયા બુટાવદર રૂટમાં દરરોજ આઠ હજાર જેટલી આવક થતી હોવા છતાં બંધ કરી દેવામાં આવી છે.
આ બસ વ્હેલીતકે પુનઃ ચાલુ કરવા રાજયમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial