Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટપારાતા ધોકાથી કર્યાે હુમલોઃ
જામનગર તા. ૩૦: ખંભાળિયામાં શુક્રવારે યોજાયેલા એક ફૂલેકામાં ખોટી ચલણી નોટો ઉડાડી રહેલા શખ્સને ટપારવામાં આવતા તેણે કાકા-ભત્રીજા પર તેણે હુમલો કરી માર માર્યાે હતો.
ખંભાળિયા શહેરમાં રામ નગર ૫ાસે આવેલી કેજીએન સોસાયટીમાં રહેતા હુસેનભાઈ હારૂનભાઈ દરવેશ અને તેના કાકા ગયા શુક્રવારે એક પ્રસંગમાં ગયા હતા.
આ સ્થળે તેઓએ ફૂલેકામાં ખોટી ચલણી નોટો ઉડાડી રહેલા ખંભાળિયાના સંજય નગરવાળા ફારૂક સલીમભાઈ શાહમદારને આવી નોટો ન ઉડાડવાનું કહેતા ઉશ્કેરાયેલા ફારૂકે ધોકા વડે હુસેન તથા તેના કાકા પર હુમલો કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial